સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવતીકાલે રાજ્ય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજીવાલી ઉપસ્થિતિમાં ખેડૂત મહાસંમેલન અને પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ઉપસ્થિત રહેશે અને ખેડૂતોના પ્રશ્નો અંગે સરકાર સામે મોરચો માંડવા આ પંચાયતનો આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને જિલ્લાના આમદની પાર્ટીના નેતાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે