પ્રાંતિજની ચિત્રિણી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીની ની ફી બાકી હોવાને મામલે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીની ની સાથે અપમાનજનક રીતે વાત કરવામાં આવી હતી અને ચેક ન સ્વીકારી વિદ્યાર્થીનીને પરીક્ષામાં પણ બેસવા દેવામાં ન આવી હતી ત્યારે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ ટ્રસ્ટી મંડળે આ વાતને ગંભીરતાથી લીધી હતી અને તાત્કાલિક અસરથી પ્રિન્સિપાલ ની નોટિસ આપી તેમની પાસેથી આચાર્યનો ચાર્જ લઈ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર નિ