મહિધરપુરા ની કર્મા ટેક્નોલોજી માં ઘરફોડ થઈ હતી.ગુરુવારે થયેલી રાત્રિ દરમ્યાનની ઘરફોડ ચોરીમાં ગેંગને ઝડપી પાડી છે. જેમાં ચાર આરોપીઓની 60,300 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે.આરોપીઓએ 4.98 લાખની મત્તા પર હાથફેરો કર્યો હતો.Cctv ફૂટેજ ના આધારે ગુનો ઉકેલાયો છે.આરોપી રાજુ મોહમ્મદ જેનાલ શેખે ચોરી કરેલ રૂપિયામાંથી એક લાખ રૂપિયા પોતાના બેંક એકાઉન્ટ માં જમાં કર્યા.જે બેંક એકાઉન્ટ પોલીસે ફ્રીઝ કરાવ્યું છે.