૧૧૨ વર્ષ પુરાની શાપુર સરાડીયા રેલ્વે લાઈનને પુનઃસ્થાપિત કરવા અને સરાડીયા થી વાસજાડીયા સુધી લંબાવવાના રાજકીય લોક આંદોલનને મળેલી સફળતા બાદ વોઇસ ઓફ સોરઠના કન્વીનર રાકેશ લખલાણીને બાંટવા નગરપતિ સુનિલભાઈ, વેપારી એસો. પ્રમુખ માનસિંગભાઈ રાઠોડ કિશોરભાઈ અન્ય વેપારીગણો સહિતના આગેવાનોએ રાકેશ લખલાણીને સાલ ઓઢાડી ફૂલહાર કરી સન્માનિત કર્યા હતા