માંગરોળ તાલુકામાંથી પસાર થતી કિમ નદીમાં ભારે પુર આવતા નદી કાંઠા વિસ્તારના ગામોમાં મુશ્કેલી સર્જાઈ રહી છે વેલાછા થી શેઠી ગામ વચ્ચેનો લો લેવલ બ્રિજ પાણીમાં ફરી ગલગાવ થયો છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા ના અહેવાલો મળી રહ્યા છે સરકારી તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના ગામો ને એલર્ટ કરાયા છે