મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ આ વર્ષે ખૂબ સારી પાણીની આવકને લઈ અને સારા વરસાદને લઈ અને 95.42 ટકા સુધી ભરાઈ ગયો છે જેને લઇને મહીસાગર જિલ્લા સહિત રાજ્યના અન્ય જિલ્લાના ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર છે ડેમમાં હાલ 20,900 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેને પગલે ડેમમાંથી 20,900 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.