ચોટીલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલા લોકોના હથિયાર પરવારના રદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે થાનગઢના રમેશભાઈ માલાભાઈ ભરવાડ સર્વે નંબર 243 પૈકી 1 અને 243/2 વાળી જમીન માલિક તરીકે પાક રક્ષણ માટે મેળવેલ હથિયાર પરવાનો રદ કરવા માટે પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે સ્થાન પીએસઆઇને આ ફરવાના વાળુ હથિયાર કબ્જે લઈ જપ્ત કરી સી જ કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે