Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: દ્વારકામાં ચરકલા રોડ પર ડીમોલિશન, રૂ.3.15 કરોડની જમીન દબાણ મુક્ત.

Khambhalia, Devbhoomi Dwarka | Sep 23, 2025
દ્વારકામાં વહીવટી તંત્ર દ્વારા ડીમોલિશનની કામગીરી યથાવત. વહીવટી તંત્ર દ્વારા દ્વારકામાં ચરકલા રોડ પર સરકારી જમીન પર 5 હોમસ્ટે દ્વારા કરવામાં આવેલ દબાણ તોડી પડાયા. ₹3.15 કરોડની કુલ 5750 ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી.આ વિગતો સાંજે6 વાગ્યે થી મળેલ છે
Read More News
T & CPrivacy PolicyContact Us