મહેસાણા વડનગર તોરણ હોટલ ની બાજુમા આવેલ તાના.રીરી મ્યુઝિકલ મ્યુઝિયમ મા લાગી આગ..ખેરાલુ ફાયર ફાઇટર અને વિસનગર નુ ફાયર ફાઇટર પહોચ્યા ઘટના સ્થળે.આગ લાગવાનુ કારણ વેલ્ડિંગ કરતા વખતે આગ લાગ્યાનુ અનુમાન ફાયર ફાઇટર ને આગ પર મેળવવા ના પ્રયાસો હાથ ધર્યા .વડનગર નગરપાલિકા ટિમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી..તાના.રીરી મ્યુઝિકલ મ્યુઝિયમ મા લાગી આગ લાગતા લોકો ઘટના સ્થળે જોવા ઉમટયા હતા