બોટાદ પોલીસ સ્ટેશનમાં ગત 31 જુલાઈ ના રોજ નોંધાયેલ ફરિયાદ અનુસંધાને ફરિયાદી અશોક કેશુભાઈ ગોહિલ, રહે રાણપુર દ્વારા તેઓને ગત તારીખ 5 જુલાઈના રોજ ખસ રોડ v9 હોટેલ પાસે તેઓની બાઈક રોકી તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જે સંદર્ભે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાય છે. જે સંદર્ભે વિડીયો વાયરલ થયો છે.