This browser does not support the video element.
રાપર: નારાણપર ગામના બાઇક સવાર યુવકને રસ્તો વચ્ચે નીલગાય આડી આવી જતા ઈજાઓ પહોંચી
Rapar, Kutch | Sep 1, 2025
રાપર તાલુકાના નારણપર ગામે રહેતા ગોવિંદ ભીખાભાઈ કોલી ઘરેથી નારાયણ સરોવર કોલસાની ભઠ્ઠીએ બાઈકથી જતા મખણા રોડ પર નીલગાય આડી આવી જતા અને નવો રસ્તો બનતો હોવાથી બાઈક સ્લીપ થઈ જતા પડી ગયા હતા. જેમને ઈજા પહોંચતા ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું.