વરસાદ ની આગાહી વચ્ચે ઓખા બંદર પર 3 નંબર નું સિગ્નલ લગાવાયું..... દરિયામાં ભારે પવન ફૂંકાઈ તેવી સંભાવનાઓ વચ્ચે ઓખા બંદર પર 3 નંબર નું સિગ્નલ લાવવામાં આવ્યું..... આગામી દિવસોમાં વરસી શકે છે ભારે થી અતિ ભારે વરસાદ... માછીમારો ને દરિયો ન ખેડવા સૂચના અપાઈ.. સાવચેતીના ભાગરૂપે GMB દ્વારા લેવાયો નિર્ણય....