Download Now Banner

This browser does not support the video element.

ઝઘડિયા: રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે ઇદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Jhagadia, Bharuch | Aug 29, 2025
આયોજિત બેઠકમા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ ઇન્સ્પેકટર H.B ગોહિલ નાઓ એ ઇદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ કોમી એકતા સાથે અને સોહાર્દ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. સાથે સાથે કોઇપણ જાતની અફવા પરત્વે ધ્યાન કેન્દ્રિત ન કરવા અને જરૂર પડ્યે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ઇદે મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ ભાઈચારા સાથે અને કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us