સાબરમતી માં પાણી છોડાતા કાંઠે આવેલા ખેડા તાલુકાના રસિકપુરા ગામ લોકો બન્યા બેધર .ધરોઈ ડેમના કારણે સાબરમતી બની ગાડી તુર. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરમતીમાં સોમવારે મોડી રાત્રે એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે ખેડા તાલુકાનું રસિકપુરા ગામ બેટમાં ફેરવાયું હતું ત્યારે આ ગામમાં 120 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને ગામના રામાપીરના મંદિરે ખસેડવામાં આવ્યા હતા