હાલ ચીકુના પાકને ખૂબ જ મોટું સંકટ નળી શકે છે વધુ વરસાદ પડવાને કારણે તેનો જે પ્રમાણે ગરમી મળવી જોઈએ તે પ્રમાણે મળતી નથી જેને લઇને શુકારાનો રોગ લાગવાની પૂરેપૂરી શક્યતા છે જે બાબતે નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતેથી ખેડૂતોને વિગતવાર માહિતી આપી હતી.