દિલ્હી મુંબઈ ભારત માલા હાઇવે ઉપરથી વડોદરા ગ્રામ્ય એલસીબીએ ઓપરેશન પરાક્રમ અંતર્ગત સોખડા ખુદ ગામેથી વિદેશી દારૂ ભરેલ ક્રેટા કારને ઝડપી પડી હતી કારમાંથી ₹8,41,200 ની કિંમત નો વિદેશી દારૂ સાત લાખનીકાર કુલ મડી 14,41,200 નો મુદાબહાર ઝડપી પાડી creta કારમાંથી ફરાર બે આરોપી સામે એલસીબી એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી