Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: લાખોટા તળાવ ખાતે ચલણી નોટો લગાવેલો રીક્ષાનો વિડીયો વાયરલ થયો

Jamnagar City, Jamnagar | Sep 5, 2025
જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે આજે વિચિત્ર રીક્ષાનો વિડીયો વાયરલ થયો છે, રિક્ષાને ચલણી નોટો લગાવી શણગારવામાં આવી હતી, આ રીક્ષા ને લઈને લાખોટા તળાવ ખાતે આવેલા લોકોમાં કુતૂહલ ફેલાયું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us