નડિયાદ મહાનગરપાલિકા રોડ નવીનીકરણના કામો ૧૧ સીટી સિવિક સેન્ટર ડેવલપમેન્ટના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈની મુખ્ય ઉપસ્થિતિમાં નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારને વિવિધ વિકાસ કામોની ભેટ.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ જન સુવિધાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત..