This browser does not support the video element.
ભુજ: વાંઢાયના આશ્રમમાં રોકાયેલા વૃદ્ધે ગળેફાંસો ખાઇ જીવ દીધો
Bhuj, Kutch | Aug 27, 2025
ભુજ તાલુકાના વાંઢાયના ઇશ્વર આશ્રમમાં રોકાયેલા મૂળ પશ્ચિમ બંગાળના ગોપાલદાસ સાધુએ કોઇ અકળ કારણોસર આજે બપોરે 1.30 વાગ્યે ઇશ્વર આશ્રમ ખાતે રસોડાંના શેડમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી છાનબીન હાથ ધરી છે.