This browser does not support the video element.
ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઇ ડેમમાથી દિશચાર્જ માં ઘટાડો,રાંદેર સ્થિત કોઝવે ની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો
Majura, Surat | Sep 6, 2025
રાંદેર સ્થિત કોઝવે ની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો.ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા ઉકાઇ ડેમમાથી પાણીનો દિશચાર્જ ઘટાડવામાં આવ્યો છે.ડેમમાં હાલ ૪૦ હજાર ક્યુસેક પાણીની આવક સામે ૨૩ હજાર ક્યુસેક પાણીનો દિશચાર્જ છે.જેના કારણે રાંદેર સ્થિત કોઝવે ની સપાટી ૯.૪૮ મીટર થી ઘટી ૮.૯૪ મીટર પોહચી છે.કોઝવે ની ભયજનક સપાટી ૬ મીટર છે.જ્યાં સપાટીમાં ઘટાડો નોંધાવાની શરૂવાત થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.