અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષો પહેલાં છેતરપિંડી તથા વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં સંડોવાયેલ એક આરોપી છેલ્લા 25 વર્ષથી પોલીસને નાસ્તા આપી ગુનાની પકડમાંથી દૂર ફરતો હતો. લાંબા ગાળાની તપાસ અને ગોપનીય સૂત્રોના આધારે પોલીસે તાજેતરમાં તેને ઝડપવામાં સફળતા મેળવી છે.આ ઘટનાને લઈને ડીવાયએસપી ચિરાગ દેસાઈએ આજે ૨ કલાકે પ્રતિક્રિયા આપી હતી.