This browser does not support the video element.
કુતિયાણા: કુતિયાણાના પસવારી ગામેથી જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા
Kutiyana, Porbandar | Sep 27, 2025
પોરબંદરના કુતિયાણા પોલીસે કુતયિાણાના પસવારી ગામ ભાદર નદીનાં કાઠે સ્મસાન પાસે જાહેરમાં જુગાર રમતા અરજન ગોકળભાઇ ભાટુલ, દીનેશ રાજશીભાઇ ભાટુ,ખીમા વીરમભાઇ ભાટુ અને ગોવીંદ જાદાભાઇ ભાટુને રૂપિયા 14630ના મુદામાલ સાથે ઝડપી લઈ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.