માં અંબાનુ ધામ લાખો માઈભક્તોથી ઉભરાયું છે જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ડ્રોનની મદદથી આકાશી દ્રશ્યો લેવામાં આવ્યા છે જેમાં લાખો માઈભક્તો માં અંબાના દર્શને પહોંચ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે આજે ગુરુવારે સવારે 10:30 કલાકે આ દ્રશ્યો સામે આવ્યા છે જેમાં લાખો માઈભક્તો માઁ અંબાના દર્શન કરી રહ્યા છે.