પાલનપુર ડીસા હાઈવે ઉપર આજે રવિવારે બે કલાકે જલારામ મંદિર નજીક પુર ઝડપે આવી રહેલા ટ્રેલરે બાઈક ચાલકને લીધો હતો જેના પગલે બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો જો કે કિલોમીટરના બોર્ડને ટ્રેલર અથડાતા મોટી દુર્ઘટના ટળી હતી ઇજાગ્રસ્ત થયેલા બાઈક ચાલકને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.