સોનગઢ શહેરના રંગ ઉપવન ઓડિટોરિયમ હોલ ખાતે મંત્રીની હાજરીમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.તાપી જિલ્લાના સોનગઢ શહેરના રંગ ઉપવન ઓડિટોરિયમ હોલ ખાતે શુક્રવારના રોજ 12 કલાકે મંત્રી કુંવરજી હળપતિ ની હાજરીમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કાર્યક્રમ બાદ ગ્રામીણ વિસ્તારની ગ્રામ પંચાયતોને 21 વાહનો અર્પણ કરી સ્વચ્છતા કરવામાં આવી હતી.જેમાં મંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.