ડીસા રસાણા ગામે ખેડુતોને સમયસર વિજળી ન મલતા મુકાઈ રહ્યા છે મુશ્કેલીમાં.આજરોજ 31.7.2025ના રોજ 6 વાગે રસાણા ગામના ખેતરોમાં રાત દિવસ સમયસર વિજળી મલતી ન હોવાથી ખેડુતો હેરાનપરેશાન થતાં ડેપ્યુટી ઈજનેરને રજુઆત કરાઈ સ્થાનિકે ખેડુત ગોપાલજી ઠાકોરે ટેલિફોનીક વાતચીત કરતાં વિજ કચેરી સામે ભારે આક્રોશ વ્યક્ત કરાયો.