બનાસકાંઠા સંસદ ગેનીબેન ઠાકોરે ભાભર ખાતેથી વોટર અધિકાર જનસભા | અમદાવાદલોકશાહી બચાવવા અને વોટ ચોરી સામે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસની વિશાળ જનસભા તારીખ : ૩૧ ઓગસ્ટ ૨૦૨૫, રવિવાર સમય : બપોરે ૩:૦૦ વાગ્યે સ્થળ : અમદાવાદ ખાતે આયોજન કરેલ છે ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જાહેર જનતાને હાજરી આપી લોકશાહી મજબૂત બનાવવા અને લોકોને જોડાવા અપીલ કરી હતી