તા.9 જુલાઈના રોજ જીઆઇડીસી માં આવેલ જીગ્નેશ પાર્કમાંથી થયેલ ચોરીનાઆરોપીઓ માટે ત્રણ આરોપી અને એક બાળ આરોપીને સ્થાનિક પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા 2. 61લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે તેમજ અન્ય એક આરોપીની શોધખોળ યથાવત રાખી છે.આ વિશે આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ નવનિયુક્ત SP વિજયસિંહ ગુર્જરે આપેલ નિવેદનમાં તમામ વિગતો જણાવી હતી.