નિઝર તાલુકાના બોરદા ગામના બસ સ્ટોપ પાસે કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા ઈજા પોહચી.તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી 4 કલાકે મળતી માહિતી મુજબ બોરદા ગામના બસ સ્ટોપ નજીક બાઈક લઈ રસ્તો ક્રોસ કરતા મંગલસિંગ પાડવી ને આર્ટિકા કાર ના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઇક સવાર ને ઈજા પોહચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.