Download Now Banner

This browser does not support the video element.

ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના માંજા ગામે વૃદ્ધ મહિલાને બંધક બનાવી માર મારી 4 શકશો એ ચલાવી લૂંટ.

Khambhalia, Devbhoomi Dwarka | Sep 13, 2025
ખંભાળિયા પંથક માં બની લૂંટની ઘટના. ખંભાળિયા તાલુકાના માંજા ગામે વૃદ્ધ મહિલાને બંધક બનાવી માર મારી 4 શકશો એ ચલાવી લૂંટ... વૃદ્ધ મહિલા પોતાના ઘરે સુતા હતા ત્યારે મોડી રાત્રે કોઈ હથિયાર વડે દરવાજો તોડી અજાણ્યા શકશો એ ચલાવી લૂંટ... વૃદ્ધ મહિલા ને બંધક બનાવી મોઢા પર મૂંગો આપી હાથ પગ બાંધી 4 શકશો એ ચાલવી લૂંટ... મહિલા ના કાન માં પહેરેલ સોનાના ચાંદી ના દાગીના રોકડ સહિત ના મુદ્દા માલ ની થઈ લૂંટ... આરોપીઓ લૂંટ ચલાવી થયા ફરાર.. વૃદ્ધ મહિલા એ ખંભાળિયા પોલ
Read More News
T & CPrivacy PolicyContact Us