જિલ્લા પોલીસની બાતમી મળી હતી કે ગાંધીનગરના જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનના આરોપી વિરાજ દશરથજી ઠાકોર કે જીવો ઇટાડવા વિશાલ નગર હિરેનભાઈ ગામીતના ભાડાના મકાનમાં તેઓ રહે છે જે બાતમી ના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યું હતું અને આગળની કાર્યવાહી કરવા માટે માણસા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.