Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: આર્ય સમાજ ખાતે વૈદિક યજ્ઞનુ આયોજન કરાયુ.

Nadiad City, Kheda | Aug 24, 2025
નડિયાદના આર્ય સમાજે રાષ્ટ્ર અને પરિવારની સુખાકારી માટે મહામૃત્યુંજય મંત્ર-વૈદિક યજ્ઞનું આયોજન કર્યું. આ યજ્ઞમાં મહામૃત્યુંજય મંત્રના ઉચ્ચારણ સાથે આહુતિઓ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પિતૃઓના આત્માને શાંતિ અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us