તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન દ્વારા અરજદારશ્રીનો ગુમ થયેલ મોબાઇલ હ્યુમન તેમજ ટેક્નિકલ સોર્સની મદદથી શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા જવાબદારીપૂર્વકની કામગીરી કરી અરજદારને મોબાઇલ પરત અપાયો, જેના કારણે નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.