This browser does not support the video element.
ખેરગામ: આછવણી ખાતે જન અધિકાર અભિયાન અંતર્ગત જનસભા યોજાઈ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા
Khergam, Navsari | Sep 8, 2025
"જન અધિકાર અભિયાન" અંતર્ગત ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત સભામાં નવસારી જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી શૈલેષભાઈ પટેલ,ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી શશિનભાઈ પટેલ,ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી ઈશ્વરભાઈ પટેલ,નવસારી તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી ભરતભાઈ પટેલ, જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ જય પટેલ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા હતા