Download Now Banner

This browser does not support the video element.

ઉધના: ​સુરતમાં 80 હજાર પગાર છતાં 3 લાખની લાંચ માંગી, સબ-રજિસ્ટ્રાર મહેશ પરમાર ACBના સકંજામાં

Udhna, Surat | Oct 4, 2025
​સુરતમાં ACBએ સુરતમાં વધુ એક સફેદ કોલર ભ્રષ્ટાચાર પર મોટો સપાટો બોલાવ્યો છે. અડાજણ સબ રજીસ્ટ્રાર કચેરી-8ના સબ રજિસ્ટ્રાર મહેશકુમાર રણજીતસિંહ પરમારને ACB ટીમે ₹2,50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.આરોપી મહેશ પરમાર, જેનો માસિક પગાર ₹80,000 છે અને સરકારી નોકરીમાં 27 વર્ષનો અનુભવ ધરાવે છે, તેણે જમીનના દસ્તાવેજ ક્લિયર કરવા અને તેમાં કોઈ વાંધો ન કાઢવા બદલ ₹3,00,000ની મોટી લાંચની માંગણી કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us