Download Now Banner

This browser does not support the video element.

ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવમાં વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લેવા માટે અમરેલી જિલ્લા કલેક્ટરનો અનુરોધ

Amreli City, Amreli | Sep 12, 2025
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે ખેલ મહાકુંભ-૨૦૨૫ અને સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫માં જિલ્લામાંથી વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તે માટે આજે ૨ કલાકે જિલ્લા કલેકટર દ્વારા અનુરોધ કર્યો હતો.ખેલ મહાકુંભ માટે રજિસ્ટ્રેશન તા. ૨૨ સપ્ટેમ્બર સુધી https://khelmahakumbh.gujarat.gov.in પર અને સાંસદ ખેલ મહોત્સવ માટે તા. ૨૦ સપ્ટેમ્બર સુધી https://sansadkhelmahotsav.in પર કરવાનું રહેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us