કરજણમાં ભારે વરસાદના કારણે લોકોની રવિવારની મજા બગડી છે લોકો ઘરમાં જ ભરાયા હતા વડોદરા જિલ્લામાં સૌથી વધુ 28 એમએમ વરસાદ માત્ર કરજણમાં નોંધાયો છે કરજણ નવા બજાર શાકમાર્કેટ વિસ્તાર સાહિત્ય સોસાયટી વિસ્તારમાં પાણી ભરવાના શરૂ થયા છે કેટલાક માર્ગો પર વરસાદી પાની પરિવર્તતા વાહન ચાલકોને ભરી હાલાકી વીટવી પડી રહી છે નીચેના વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાવાના શરૂ થયા છે કરજનના મુખ્ય માર્ગો પર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે