આજ રોજ 29 ઓગસ્ટના રોજ ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે સક્ષમ ભારત અંતર્ગત શાળા જીલ્લા અને તાલુકામાં 1 થી 3 નંબર મેળવનાર શાળાઓ ને પ્રોત્સાહિત કરી સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં કડી તાલુકાના કુંડાળ ગામની પી.એમ.શ્રી કુંડાળ પે શાળાએ મહેસાણા જિલ્લામાં બીજો પ્રમુખ મેળવ્યો હતો.જેમાં બીજો ક્રમે મેળવતા 21000 રૂપિયા ઇનામ મેળવ્યું હતું.આ જ પ્રાથમિક શાળાએ કડી તાલુકામાં પ્રથમ નંબર મેળવી ₹11,000 નું ઇનામ મેળવ્યું હતું.સારુ પ્રદશર્ન કરવા બદલ મેડલ મેળવ્યો હતો.