પોલિસ ને બાતમી મળેલ કે,“ગોલ્ડન ચોકડી તરફથી એક મારૂતિ સુઝુકી કંપનીની સફેદ કલરની ઇક્કો ફોર વ્હીલ ગાડી જેનો રજી.નંબર જીજે-૩૪-એચ-૭૮૦૨ નો છે જે ગાડી ગોલ્ડન ચોકડી તરફથી ફર્ટીલાઇઝર રોડ તરફ જનાર છે જે ઇક્કો ગાડીમાં અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે batm