જેસર તાલુકાના બીલા ગામે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીએસઆઇ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને હિંદુ મુસ્લિમ સહિત સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી ધાર્મિક તહેવારોને અનુસંધાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી