જાંબુઘોડા ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાની ઉપસ્થિતિમાં મામલતદાર કચેરી જાંબુઘોડા ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અજય દહિયાની ઉપસ્થિતિમાં સ્થાનિક અરજદારો દ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા.જેની માહિતી ગોધરા માહિતી વિભાગ દ્વારા આજે ગુરુવારે બપોરે 4.30 કલાકે પ્રેસનોટના માધ્યમથી આપી હતી