જામનગર શહેરના ટાઉનહોલમાં આજરોજ કલા મહાકુંભ 2025 - 26 નો પ્રારંભ કરવામાં આવ્યો, ટાઉનહોલના ઓડિટોરિયમમાં કલા મહાકુંભનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, આ કલા મહાકુંભમાં વિજેતા થનાર પ્રદેશ કક્ષાએ ભાગ લેશે, ત્યારબાદ પ્રદેશ કક્ષામા વિજેતા થનાર રાજ્યકક્ષાએ ભાગ લેશે, આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.