ગુરૂવારના બપોરે 2:00 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ ધરમપુર તાલુકાના રાજપુરી જંગલ ગોમતીપાડા ફળિયા પાસે એક આઇસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો જેમાં દૂધની ડેરી પર દાણા ખાલી કરવા માટે જઈ રહ્યો હતો જે દરમિયાન પરથી કાબુ ગુમાવતા ટેમ્પો ઘર પર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં બે વ્યકિ્તઓને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા