શિહોરના પવિત્ર જોડ નાથ મહાદેવના મંદિર મંદિરમાં મોડી સાંજના સમયે મહાકાય અજગર જોવા મળ્યો હતો . જોકે આ અજગર છે તે સીસી કેમેરામાં કેદ થયો હતો એટલે લંબાઈ વાળો હતો કે રોડ ઉપર પૂરો આવી ગયો હતો ત્યારે આ સીસી કેમેરા નો વિડીયો છે જે પૂજારી દ્વારા મોકલવામાં આવ્યો હતો