મંગળવારે બપોરે નડિયાદ શહેરના ભરચક ગણાતા વિસ્તાર એવા સંતરામ મંદિર રોડ પર દબાણ હટાવવા ગયેલી કોર્પોરેશનના કર્મચારીઓ અને લારી પાછળના વાળા વચ્ચે ઘર્ષણ થયું હતું મામલો મારામારીમાં પરિણમ્યો હતો જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ વિશે વધુમાં ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ મીડિયાને વધુ માહિતી આપી હતી