Download Now Banner

This browser does not support the video element.

પેટલાદ: નગરપાલિકા મેદાન ખાતે ભરાયેલા આનંદમેળામાં વરસાદે વિરામ લેતા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

Petlad, Anand | Sep 10, 2025
પેટલાદ નગરપાલિકા મેદાન ખાતે આનંદ મેળો ભરાયો છે અને શરૂઆતના દિવસોમાં વરસાદ વિઘ્નરૂપ બન્યો હતો. હાલ વરસાદે વિરામ લેતા જ હજારોની સંખ્યામાં લોકો આનંદ મેળામાં ઉમટી પડ્યા છે. આનંદ મેળામાં વિવિધ પ્રકારની અવનવી ચગડોળો આવેલી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us