તાપી એલસીબી પોલીસે ભડભુજા ગામની સીમ માંથી લોખંડ ના ખાસ બોક્સમાં હેરાફેરી કરતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.તાપી જિલ્લા એલ સી બી પોલીસ શાખા પાસેથી મળતી વિગત મુજબ ગુરુવારના ૩ કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઉચ્છલ ના ભડભુજા ગામની સીમ માંથી એક ટેમ્પા માં ખાસ લોખંડ ના બોક્ષ બનાવી વિદેશી દારૂ ની હેરાફેરી કરતો ૮૯ લાખ ૩૫ હજાર થી વધુ ના દારૂ કબજે લઈ એક આરોપી અનિલ ઉર્ફે પાંડિયા પ્રસાદ ઝાટ ને ઝડપી લઈ બે જેટલા અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.