બાયડ તાલુકાના સાઠંબા ખાતે આવેલ સાઠંબા ગ્રુપ કેળવણી મંડળ સંચાલિત સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિર માં, તાજેતરમાં અમદાવાદની એક શાળામાં બનેલી દુઃખદ મર્ડરની ઘટના પછી વિદ્યાર્થીઓની સુરક્ષા અને શાળાનું શિસ્તબદ્ધ વાતાવરણ જળવાઈ રહે તે હેતુસર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.શાળાના સંચાલકો તથા પ્રિન્સિપાલ શ્રી પંકજભાઈ જે પટેલ સંયુક્ત ચર્ચા કરી અને નીચે મુજબના કડક નિયમો અમલમાં મૂક્યા છે:કોઈ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં સાથે કોઈપણ પ્રકારના હથિયાર, ધારદાર વસ્ત