કાલોલના પીગળી ગામના રહેવાસી અશોક સોલંકી બાઇક પર તા.27 સપ્ટેમ્બર શનિવારે રાત્રે ઘરે પરત ફરતા હતા તે દરમિયાન રાજપુતાના કંપની પાસે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં અશોકભાઈના માથા અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા