Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: શ્રાવણ માસના અંતિમ દિવસે રામનાથ પરામાં આવેલ રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું

Rajkot, Rajkot | Aug 23, 2025
શ્રાવણ માસના અંતિમ દિવસે રામનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. આ વિશે મંદિરના પૂજારીશ્રીએ સવારે 11:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આજે વહેલી સવારથી જ પિતૃમોક્ષાર્થે પીપળે પાણી રેડવા ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી.હજારો ભાવિક શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શનનો લાભ લઇ, પીપળે પાણી રેડી ધન્યતા અનુભવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us